Saturday, December 28, 2024
HomeGujaratઆ યાદી સાચવીને રાખજો: મોરબીમાં દિવાળીના તહેવાર પર હાજર રહેનાર ડોક્ટર્સના નામ...

આ યાદી સાચવીને રાખજો: મોરબીમાં દિવાળીના તહેવાર પર હાજર રહેનાર ડોક્ટર્સના નામ અને નંબરની યાદી જાહેર કરાઈ

દિવાળીના તહેવાર નિમિતે અનેક લોકોને ઇમરજન્સી મેડીકલ સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે દર્દીઓને આસાની રહે તે માટે મોરબી ડિજિટલ અફેર્સ કમિટી IMA એ દ્વારા ડોકટરોનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વિભાગના ડોકટરો તહેવાર નિમિતે પણ ઉપલબ્ધ રહેશે જેથી દર્દીઓને સારવાર મેળવવા માટે આસાની રહેશે.

- Advertisement -
- Advertisement -

ડિજિટલ અફેર્સ કમિટ મોરબી IMA એ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ઉપલબ્ધ રહેનાર ડોકટરોની યાદી જાહેર કરી છે. જેમાં એનેસ્થેટીસ્ટ ડૉ.બ્રિન્દા ફેફર 02822 222222,
ડૉ.હાર્દિક કાવર 9979155660, ઇમરજન્સી/ICU/ફિઝિશિયન માટે ડૉ.સંદીપ ચાવડા 9727462622, ડૉ.મોનિકા પટેલ 7502062222, ડો.દિવ્યેશ શેરસીયા 9979303036, ડૉ.દીપક આઘારા 02822 221900, ડૉ.ભૌમિક સરડવા 9638098201, ડો.અતુલ ભોરણીયા 70693 55155 અને ડૉ.પિયુષ દેત્રોજા 70693 55155, ઇએનટી સર્જનમાં ડો.તૃપ્તિ સાવરીયા 7698728805, આંખના સર્જન ડૉ.ચિંતન મહેશ્વરી 7359222490, ડો.કૃપા પટેલ 9537102662, જનરલ સર્જન ડૉ.માધવ સંતોકી 7502062222, ડૉ.રાજદીપ ચૌહાણ 02822 222122, ડૉ.ઉત્કર્ષ પટેલ 9586625444, સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ડિમ્પલ અંબાણી 8799319393, ડૉ.કૃષ્ણ ચગ 8866424133, ડો.સ્વાતિ પટેલ 9979118525, ડૉ.જયેશ પનારા 9409126767, ડૉ.એમ.એન. હોથી 9484527100, ડૉ.અર્જુન પટેલ 6352401899, ડો.હિરેન કરોલીયા 8320527161, ડૉ.ભાવના જોષી 8000846000, ડૉ.તેજસ કોરાડિયા 02822 232341 અને ડૉ.વિવેક સંઘવી 9825137510, ઓર્થોપેડિક સર્જન ડૉ.મહેન્દ્ર ફેફર 7502062222, ડૉ.દીપમ વિડજા 9586625444, ડો.સાગર ખાનપરા 9727527557, ડૉ.સુકલિન પટેલ 9537102662, ડો.યોગેશ પેથાપરા 7698728805 અને ડો.મયુર કાલરીયા 8780800528, બાળ ચિકિત્સક ડો.ચિરાગ જેતપરીયા 87808 81792, ડો.હાર્દિક બોરસાણીયા 8200175759, ડૉ.કરણ સરડવા 9727527573, ડૉ.શરદ રૈયાણી 9081788288, ડૉ.કડીવર દિપક 02822 228900, ડૉ.જયદીપ પટેલ 02822 355266, ડૉ.ધૈર્ય જોષી 80008 45000, ડૉ.મયુર ગ્વાલાણી 02822222222, ડૉ.દર્શન નાયકપરા 9512433133 અને ડૉ.અલ્પેશ રાંકજા 9016527916, પેથોલોજીસ્ટમાં ડૉ.પ્રકાશ વિડજા 7863841719, ડૉ.બંસી કાવર નાયકપરા 9879834342, ડૉ.વિરલ લહેરૂ 02822 231015 અને ડૉ.વિપુલ કાવર 8849980392, મનોચિકિત્સામાં ડૉ.ભવ્ય ભાલોડિયા 8200284525, રેડિયોલોજિસ્ટ ડો.અક્ષય ધોરીયાણી 9978413355, ડૉ.આદિત્ય ધોરીયાણી (રેડિયોલોજિસ્ટ) 9978413355 ઉપસ્થિત રહેશે. જે મોરબી IMA દર્દીઓને ઉપયોગી થઇ શકે તે માટે યાદી બહાર પાડવામાં આવી છે. તેમ છતાં દર્દીઓએ વિઝિટ પહેલા આપેલ નંબર પર ફોન કરીને જવું હિતાવહ છે. તેમ પણ જાહેર જણાવ્યું છે અને લિસ્ટ પ્રમાણે ડોકટર હાજર ન મળે તો IMA મોરબી જવાબદાર રહશે નહિ તેમ પણ જાણ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!