Friday, June 27, 2025
HomeGujaratશ્રી એમ.પી. દોશી વિદ્યાલય ટંકારા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

શ્રી એમ.પી. દોશી વિદ્યાલય ટંકારા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

આજરોજ શ્રી એમ પી દોશી વિદ્યાલય ખાતે ટંકારા કન્યાશાળા તેમજ ટંકારા કુમારશાળા અને એમ પી દોશી વિદ્યાલયના ધોરણ 9 અને 11 ના એમ ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ટંકારા મામલતદાર શ્રી પિ એન ગોર સી.આર.સી કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ હાજર રહ્યા હતા આ ઉપરાંત આંગણવાડી , બાલવાટિકા, ધોરણ એક તેમજ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -

ટંકારા: એમ. પી. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રસ્ટી દ્વારા પ્રવેશ ઉત્સવ માં વિનામૂલ્યે સ્કુલ બેગ આપી

શ્રી એમ. પી. દોશી વિદ્યાલયમાં માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવેલ ધોરણ 9 ના 150 જેટલા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી શ્રી દ્રારા બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું કે, આ બેગ વિતરણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો અને તેમના આર્થિક બોજને ઘટાડવાનો છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજય કનજારીયા એ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને નવી બેગનો ઉપયોગ કરીને શૈક્ષણિક પ્રગતિ કરવા પ્રેરણા આપી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!