હળવદ માં આવેલ ખેતીવાડી વિભાગ જૂનાગઢ ની કોલેજ માં માનનીય ડો. અમિત ભાઈ ખાનપરા નાં નેજા હેઠળ ત્યાંના વિદ્યાર્થી અને શિક્ષક ની હાજરી માં મધઉછેરએક વ્યવસાય વિષય પર માર્ગદર્શન માટે સેમીનાર યોજાયો હતો.
નવોદયા ફાર્મ કમલેશ પટેલ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ જણાવવામાં આવ્યું હતું ખેતીવાડી માટે મધમાખી નો બહુ મોટો ફાળો રહ્યો હતો અને રહશે. અને વિદ્યાર્થીઓ એ પણ જણાવ્યું હતુ કે ખેડૂત ને ખેતીવાડી માટે મધમાખી કેવી રીતે ઉપયોગી થાય છે એ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. આ વ્યવસાય સાથે તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો અને સરકાર શ્રી એમાં શું સહાય આપે છે. અને દરેક ઉત્સાહિત વિદ્યાર્થી નાં સવાલ જવાબ કરવામા આવ્યા હતાં. ખરેખર અદભૂત દ્રશ્ય હતુ.vv