Friday, January 10, 2025
HomeGujaratનવયુગ કોલેજમાં CPR, આકસ્મિક બચાવ કાર્ય અંગે યોજાયો સેમિનાર

નવયુગ કોલેજમાં CPR, આકસ્મિક બચાવ કાર્ય અંગે યોજાયો સેમિનાર

નવયુગ કોલેજમાં સુરેશભાઈ ગામી દ્વારા B. Sc ના વિદ્યાર્થીઓને CPR અને આકસ્મિક સમયે બચાવ કાર્ય કરતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સેમિનાર પ્રમુખ ડી વી કાંજીયા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો…

- Advertisement -
- Advertisement -

સુરેશભાઈ ગામી ફર્સ્ટ એડ માસ્ટર ટ્રેનર, તેમજ ફર્સ્ટ મેડીકલ રિસ્પોન્ડર, સોશ્યલ અને ઈમરજન્સી રોસ્પોન્સ વોલેન્ટયર તથા CPRનાં નેશનલ ફેસીલીટર છે. જેઓ ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં કન્સલ્ટન્ટ અને રેડ ક્રોસના ડીરેક્ટર રહી ચુક્યા છે. ગુજએડ ડીઝાસ્ટર એન્ડ ફર્સ્ટ એડ ફાઉંડેશનનાં ચીફ ટ્રેઈનર અને પ્રોગ્રામ સ્પેશિયાલીસ્ટ હતા. જેમના દ્વારા નવયુગ કોલેજના B.sc ના વિદ્યાથીઓને CRP અને આકસ્મિક સમયે બચાવ કાર્ય કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે સેમિનાર પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!