Saturday, December 28, 2024
HomeGujaratશ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરાઈ

શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરાઈ

શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીએસ જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ ડૉ. નયનાબા જાડેજા અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાના સાનિધ્યમાં શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીએસ જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ ડૉ. નયનાબા જાડેજા અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાના સાનિધ્યમાં શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવ સિંહ જાડેજા, શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા, મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુધસિંહ જાડેજા, મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલા, પૂજાબા સંજયસિંહ ઝાલા (સંરક્ષક), દિવ્યાબા રામદેવસિંહ ઝાલા ( સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા,(મિડિયા સેલ કનવિનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસબા દાનુભા ઝાલા, કુપાલીબા રાજેન્દ્રsસિંહ જાડેજા, કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રવા કેસુભા ઝાલા, અશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશબા ઝાલા, હિનાબા ઝાલા, રિધીબા ઝાલા, કેલાસબા ઝાલા, મીનાબા ઝાલાને નિમણુક આપી હતી. ત્યારે આ તકે હર્ષબા જાડેજા, જયશ્રીબા જાડેજા, પ્રવીનબા જાડેજા, હેતલબા ઝાલા ( સાદુરકા)ની ખાસ હાજરી હતી. ત્યારે રાજપુત કરણી સેનાની મહિલા પાંખની મજબૂત ટીમ બનવાથી મોરબી જિલ્લાની શ્રી રાજપુત કરણી સેના ટીમના દરેક સદસ્યોએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. અને રાજપૂત સમાજની મહિલાઓમા ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!