શ્રી ખારચિયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ને પત્ર લખી ડામર રોડ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. જૂના ખારચિયાથી રાજપર જવાના રસ્તા પર ડામર રોડ બિસ્માર હાલતમાં હોવાથી તેને રિપેર કરવાની માંગ કરવામાં આવી છે.
શ્રી ખારચિયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ને પત્ર લખી ડામર રોડ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. જૂના ખારચિયાથી રાજપર જવાના રસ્તા પર ડામર રોડ બિસ્માર હાલતમાં હોવાથી તેને રિપેર કરવાની જરૂરિયાત હોવાથી તાત્કાલિક ધોરણે રિપેર કરવાની કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.









