શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ દ્વારા આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલકાત લેવામાં આવી હતી. અને વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
રાજપુત કરણી સેનાની મોરબી જીલાની મહિલા ટીમ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમારની શુભેચ્છા મુલકાત લેવામાં આવી હતી. ત્યારે આ તકે રાજપૂત કરણીસેના જીલ્લા પ્રમુખ ગાયત્રીબા જાડેજા, ,શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા ઉપસ્થિતિ રહ્યા હતા…