Wednesday, September 18, 2024
HomeGujaratમૌન કે ડર?:ટંકારા પડધરી બેઠકની સેન્સ લેવા આવેલ ટીમનું ભેદી મૌન

મૌન કે ડર?:ટંકારા પડધરી બેઠકની સેન્સ લેવા આવેલ ટીમનું ભેદી મૌન

આજે મોરબી જિલ્લાની અલગ અલગ બેઠકો માટે ટંકારા હડમતીયા રોડ પર આવેલ એલિટ સ્કૂલ ખાતે મંત્રી આર.સી.મકવાણા તેમજ પ્રદેશ પ્રભારી હર્ષદ પટેલ તેમજ પૂર્વ પ્રદેશ મંત્રી અલકાબેન મોદી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ રાઉન્ડના ટંકારા પડધરી બેઠક ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજીત ૨૦ જેટલા લોકોએ ભાજપમાંથી ટીકીટ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પત્રકારો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરનાર ટીમ ને સવાલો પૂછવામાં આવતા અંગે કઇ પણ બોલવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને મૌન સેવી લીધું હતું ત્યારે આ મૌન પાછળ ડર છે કે પછી અન્ય કોઈ કારણ તે આવનારો સમય જ બતાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!