Monday, January 6, 2025
HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ખેતર પાસે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ખેતર પાસે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રવાપર-ઘુનડા રોડ ઉપર જેન્તીભાઈ બરાસરાના ખેતરની ઓરડી પાછળ રેઇડ કરતા જ્યાં સ્થળ ઉપર ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલ આરોપી જેન્તીભાઈ દેવકરણભાઈ બરાસરા ઉવ.૫૮ રહે.રાવપર ચંદ્રદીપ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૨, ભરતભાઇ છગનભાઇ કડીવાર ઉવ.૫૩ રહે.દલવાડી સર્કલ વૃદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ મૂળરહે.નસીતપર, રમેશભાઈ મગનભાઈ સરડવા ઉવ.૫૨ રહે.મોરબી-૨ પ્રભુકૃપા ટાઉનશીપ ફોક્સ સ્કવેર-૧ બ્લોક નં.૭૦૩ મૂળરહે.સરવડ, રાઘવજીભાઈ અજાભાઈ દેસાઈ ઉવ.૬૨ રહે.રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ મૂળરહે. સજનપર(ઘુ), સુરેશભાઈ રામજીભાઈ ઘોડાસરા ઉવ.૫૨ રહે.રાવપર રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૧ મૂળ રહે.સજનપર તથા શામજીભાઈ બચુભાઇ પરમાર ઉવ.૩૮ રહે. સરવડ તા. માળીયા(મી) વાળાને રોકડા રૂ.૭૮,૬૦૦/-સાથે રંગહાથ ઝડપી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!