Sunday, January 26, 2025
HomeGujaratમાળીયા અને હળવદમાં તીનપત્તિ અને વરલીનો જુગાર રમતા છ ઝડપાયા

માળીયા અને હળવદમાં તીનપત્તિ અને વરલીનો જુગાર રમતા છ ઝડપાયા

મોરબી : માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે માળીયા તાલુકાના બાતમીને આધારે ખાખરેચી ગામે શ્રાવણીયો જુગાર રમતા મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, વિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, સુરેશભાઇ નનુલાલભાઇ જોષી, મુનાભાઇ સોંડાભાઇ સંખેસરીયા અને રમેશભાઇ શામજીભાઇ કૈલાને રોકડા રૂપિયા 3690 સાથે ઝડપી લીધા હતા.તેમજ હળવદ પોલીસે હળવદના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય બોલપેન અને રોકડા રૂપિયા 2100 સહિત કુલ મળી 2102 રૂપિયાનો મુદામાલ આરોપી કિરણભાઇ હરીભાઇ મકવાણાને ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!