Friday, January 10, 2025
HomeGujaratમોરબીના વીરપરડા ગામ નજીક ચાલતા પેટ્રોલ ડીઝલ ચોરી કૌભાંડનો SMCએ કર્યો પર્દાફાશ:કૌભાંડના...

મોરબીના વીરપરડા ગામ નજીક ચાલતા પેટ્રોલ ડીઝલ ચોરી કૌભાંડનો SMCએ કર્યો પર્દાફાશ:કૌભાંડના ભાગીદાર પોલીસ કર્મચારી પાસેથી બિયર ટીન મળી આવ્યા!

ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી તાલુકાના વીર પરદા ગામ નજીક આવેલ હોટલ ઓમ બંન્નાં માં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કૌભાંડ નો પર્દાફાશ થયો હતો જેમાં SMC ટીમ દ્વારા ૪૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે નંબરી ધંધાના ભાગીદાર પોલીસ કર્મચારી સહિત નવ ઈસમની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ત્રણ ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ રેડ દરમિયાન પેટ્રોલ ડીઝલ ચોરી કૌભાંડ ના આરોપી એવા પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઇ મિયાત્રા પાસેથી રૂપિયા ૮૦૦ ની કિંમતના ૮ નંગ બિયરના ટીન મળી આવ્યા છે જે મામલે SMC દ્વારા પ્રોહી બીશાન ૬૫(એએ) મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી બિયરનો જથ્થો આપનારની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!