Thursday, January 9, 2025
HomeGujaratSMC ટીમ દ્વારા અમદાવાદ પાલનપુર હાઇવે પર સિદ્ધપુર નજીક ઇંગ્લિશ દારૂના જથ્થા...

SMC ટીમ દ્વારા અમદાવાદ પાલનપુર હાઇવે પર સિદ્ધપુર નજીક ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેવાયો

SMC દ્વારા અમદાવાદથી પાલનપુર હાઈવે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બંસી કાઠીયાવાડી હોટેલ નજીકથી 2026 IMFL બોટલ કિંમત રૂ. 2,92,290/-, 2 મોબાઇલ કિંમત રૂ. 10,000/-, 1 વાહન કિંમત રૂ. 8,00,000/- તેમજ રોકડ રૂપિયા 220/- સહિત કુલ 11,02,510/- નો મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, SMC દ્વારા અમદાવાદથી પાલનપુર હાઈવે, પાટણના સિદ્ધપુર તાલુકાના બંસી કાઠીયાવાડી હોટેલ નજીકથી 2026 IMFL બોટલ કિંમત રૂ. 2,92,290/-, 2 મોબાઇલ કિંમત રૂ. 10,000/-, 1 વાહન કિંમત રૂ. 8,00,000/- તેમજ રોકડ રૂપિયા 220/- સહિત કુલ 11,02,510/- નો મુદ્દામાલ સાથે ડીસાના સુરેશભાઈ મશરૂભાઈ પરમાર ડ્રાઈવર ની અટકાયત કરી છે. તેમજ વોન્ટેડ આરોપી છહેરાભાઈ સોનભાઈ પરમાર (સફાઈ કામદાર), રાજુભાઈ પુરોહિત (મુખ્ય આરોપી), રોના (મુખ્ય આરોપીનો નોકર) અને દારુનો જથ્થો મોકલનાર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!