Thursday, January 16, 2025
HomeGujaratસોનગઢ થી રાસંગપર સુધીની વીજ લાઈનમાંથી તસ્કરો બે લાખની કિંમતનો વાયર ચોરી...

સોનગઢ થી રાસંગપર સુધીની વીજ લાઈનમાંથી તસ્કરો બે લાખની કિંમતનો વાયર ચોરી ગયા

માળીયા મિયાણાના સોનગઢ થી રાસંગપરના પાટીયા સુધીમા આવતી વીજ લાઇનના ઇલેકટ્રીક એલ્યુમીનીયમના વાયરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના માધાપર વાડી વિસ્તારમાં રહેતા દેવજીભાઇ ખોડીદાસભાઇ હડીયલે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે સોનગઢ થી રાસંગપરના પાટીયા સુધીમા આવતી પી.જી.વી.સી.એલ.વીજ કંપનીના ઇલેકટ્રીક એલ્યુમીનીયમના વીજ લાઇનના ૩૩ ગાળાના અંદાજે ૧.૫ કી.મી. મળી કુલ ૪.૬૩૫ કીમી જેની કિંમત રૂપિયા ૨,૦૪,૮૩૪ ની કોઇ અજાણ્યા માણસો ચોરી કરી લઇ ગયા હતા અંગે પોલીસે અજાણ્યાં આરોપી વિરુદ્ધ ઇન્ડીયન ઇલેકટ્રીસીટી એકટ-૨૦૦૩ ની કલમ-૧૩૬ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!