Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં પ્રતિબંધિત ઇ સિગારેટ સાથે એક ઇસમને ઝડપી લેતી એસઓજી

મોરબીમાં પ્રતિબંધિત ઇ સિગારેટ સાથે એક ઇસમને ઝડપી લેતી એસઓજી

ઇ સિગારેટ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ અમુક તત્વો પૈસા કમાવાની લાલચ સાથે આ ઇ સિગારેટ નુ વેચાણ કરતા હોય છે અને કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે મોરબી એસઓજી દ્વારા આવા જ એક ઇસમને ઝડપી લેવામાં.આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીની સંગીતા સ્ટોર નામની દુકાનમાં વેચાણ અર્થે રાખેલ ૧૦ નંગ ઇ સિગારેટ જેની કિંમત રૂપિયા ૧૧૪૦૦ સાથે દુકાન માલિક રિઝવાન તોફિક ભાઈ મેઘાણી ને મોરબી એસઓજી એ ઝડપી પાડી ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૭ R/W ૪ તેમજ ૮ R/W ૫ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!