Friday, May 3, 2024
HomeGujaratમોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી

મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી

વિવિધ વિકાસલક્ષી ૨૯ એજન્ડા સમાવવામાં આવ્યા, જુદી જુદી સમિતીઓની રચના કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

આજે તા. ૨૧ને શુક્રવારનાં રોજ જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભા મળી હતી. ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી ૨૯ એજન્ડા સમાવવામાં આવ્યા હતા અને જુદી જુદી સમિતીઓની રચના કરવામાં આવી હતી. અને મોરબી જીલ્લા પંચાયતનું સામાન્ય જનરલ બોર્ડ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ખાસ સામાન્ય સભામાં ૨૯ એજન્ડાઓ મુકવામાં આવ્યા હતાં જે અંગે ચર્ચા બાદ નીચે મુજબનાં એજન્ડા બહાલી આપવામાં આવી હતી.

1. સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત
ગત તા. ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધ પત્ર ન જિવંમો પંચાવી ૨૫૭થી ૨૮૦/૨૦૨૧, તા.૩૧/૦૩/૦૨૧ થી ટપાલ મારફત મોકલી આપવામાં આવેલ છે. આ મોકલાવેલ કાર્યવાહી નોંધ સંબંધ સદસ્યો તરફથી કોઈ વાંધા કે સુચન હજુ થયેલ ન હોઇ તા.૨૫/૦૩/૨૦૨૧ ની સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈને બહાલ રાખવા નિર્ણય અર્થે રજુ
2. તા. ૨૫/૦૩/૨૦૨૧ ની સામાન્ય સભાની બેઠપુના કરાવોની અમલવારીને બહાલી આપવા આબા
૩. પ્રશ્નોતરી (સમય મર્યાદા: એક કલાક)
4. સદસ્યશ્રીઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબત
5. જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની રચના કરવા બાબત.
6. જિલ્લા કક્ષાએ જૈવ વિવિધતા સમિતિની રચના કરવા બાખવા
7- જિલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ની ગ્રા: માંથી વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦ ૨૧ના જે કામોને વહીવટી મંજુરી અપાયેલ છે અને ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીશ્રીને ફાળવેલ છે તે કામોને વર્ષ ૨૦૨૧-૨૨માં કામ કરવાનો મુદત વધારાની બહાલી આપવા બાબત
8. જિલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ની ગ્રાન્ટ માંથી વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦ રમ ના જે કામોને સૈધાંતિક મંજુરી/વહીવટી મંજુરી આપાવેલ છે તેવા કામોની હેતુફેરની આવેલ માંગણી અંગે મંજુરી આપવા નિર્ણય કરવા બાબત.
૯. જીલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પડ્યુટી) ની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧નાં જે કામોને સૈધાંતિક મંજુરી અપાયેલ છે તે કાર્મોને વહીવટી મંજુરી આપવાની દરખાસ્ત રજુ થયેલ હોય તે કામોને વહીવટી મંજુરી આપવા બાબત.
10. જિલ્લા પંચાયત રેતી રોયલ્ટી ગ્રાન્ટ માંથી વર્ષ ૨૦૨૦-૨૧ ના જે કામોની તાલુકા કક્ષાએથી વહીવટી મંજુરી માટે આવેલ દરખાસ્તોને વહીવટી મંજુરી આપવા બાબત.
11. જિલ્લા પંચાયત રેતી રોયલ્ટી ગ્રાન્ટ માંથી ૪૨૦૨૦-૨૧ ના કેમોન વહીવટી મંજૂરી અપાયેલ છે તે કામોને વર્ષ ૨૦૨૧૨૨ માં કામ કરવાનો મત વધારા કરી આપવા બાબત. 12.જિલ્લા પંચાયત ની રોયની ગ્રાન્ટ માંથી વર્ષ ૨૦૨૦-૨૧ મી જે કામીને સૈધ્ધાંતિક વહીવટી મંજૂરી અપાયેલ છે તે કામોની હેતુફેરની આવેલ માંગણી અંગે મંજુરી આપવા નિર્ણય કરવા બાબત
13. ખાસ કરામત યોજના વર્ષ-૨૦૧૮-૨૦૨૦ એસ. આર. ટુ. રીસરફેસિફિ રૂરલ રોડ અન્ડર એસ આર યોજના ૨૦૧૭-૨૦૨૦ પેકેજ ન.મોરબી એસ.આર ૨૦૧૯-૨૦૨૦/પેક નં પી-૩,તા.હળવદ,જિ.મોરબી (અન્ડર એસ.આર.યોજના વર્ષ-૨૦૧૯-૨૦૨૦) (કામ મંજૂર કરવા બાબત)
14. કન્સ્ટ્રકશન ઓફ ગામ પંચાયત ઓફીસ (ફ્રેમ સ્ટ્રક્ચર) એટ વિલેજ (1) શકત શનાળા (૨) રાજાવડ (ધ્રુવનગર) તા.મોરબી ટંકારા જિ.મોરબી (પેકેજ ન.૨) કામ મજુર કરવા બાબત

જીલ્લા પંચાયત ન્યુ બિલ્ડીંગ ખાતે શ્રૃપસ એરીયામાં ખરખાવ (જાળવણી/સાફસફાઈ) કરવાની કામગીરી.તા.જી.મોરબી (કામ મંજુર કરવા બાબત)

16. જીલ્લા પંચાયત ન્યુ બિલ્ડીંગ ખાતે કેરે માટે ખાનગી સીક્યુરીટી ગાર્ડ પુરા પાડવાની કામગીરી તા.જી.મોરબી (કામ મંજુર કરવા બાબત) 17. કન્ટ્રકસન ઓફ બોક્સ સેલ કે.જી.બી. હોટેલ ની પાસે એટ વિલેજ સરવડ તા.માળીયા જી.મોરબી (કામ મંજુર

કરવા બાબત)

18. કન્ટ્રકસન ઓફ ગ્રામ પંચાયત ઓફીસ બિલ્ડીંગ (કેમ સ્ટ્રકચર) એટ વિલેજ (૧) પ્રતાપગઢ (૨) વાલાસણ (૩) પિપળીયા-રાજ (૪) પલાસડી, તા.વાંકાનેર જી.મોરબી (બીજો પ્રયત્ન ) (કામ મંજુર કરવા બાબત) 19. કન્ટ્રકસન ઓફ એન.એચ.થી એસ.એચ.જોઇનિંગ ટુ મહેન્દ્રનગર રોડ કી.મી.૦/૦ થી ૭/૩૦ તા.જી.મોરબી (પ્રશ્નાર્વતી અસરથી કામ મંજુર કરવા બાબત)
20.એસ.આર.ટુીથવા-૧ થી તીથવા-રરો કી.મી. ૦૮/૦૪ થી ૧૮૦૦ (આર એસ.આર. યોજના ૨૦૧૮ ૧૯) તા.વાંકાનેર જી.મોરબી (પ્રશ્નાવતા અસરથી કામ મંજુર કરવા બાબત) 21.કન્સ્ટ્રક્શન ઓફ સી.ડી.પી.ઓ. બિલ્ડીંગ એટ ટંકારા તા.ટંકારા જી.મોરબી. (કામ મંજુર કરવા બાબત)
22. ખાસ મરામત યોજના વર્ષ-૨૦૧૯-૨૦૨૦ એસ.આર.ટુ રીસરફેસિંગ ઑફ રૂરલ રોડ અન્ડર એસ.આર.યોજના ૨૦૧૯-૨૦૨૦ પૈકજ ન.મોરબી એસ.આર. ૨૦૧૯-૨૦૨૦ પેજ ન.પી-૨,તા. જિ.મોરબી (અન્ડર એસ.આર યોજના,વર્ષ-૨૦૧૯-૨૦૨૦) (કામ મંજુર કરવા બાબત)
23. કન્સ્ટ્રકશન ઓફ ન્યુ જિલ્લા પંચાયત ઓફીસ એટ મોરબી (પરોવાઈડીંગ ઇન્ટરીયર પ્રાર્ટીશન વર્ક એન્ડ અધર ઈન્ટરીયર વર્ક) (પ્રશ્નાર્વતી અસરથી કામ મંજુર કરવા ભાબત)
24. માંજે જુના ઘાટીલા થી ટીકર રસ્તો ૮/૩૦૦ કિ.મી ને પંચાયત હસ્તકથી રાજ્ય હસ્તક તબદીલ કરવા બાબત.
25. કન્સ્ટ્રકશાન ઓફ જિલ્લા પંચાયત ઓફીસ એટ મોરબી (સપ્લાઈ એન્ડ પ્લેસિંગ ફર્નીચર એન્ડ ઇન્ટરીયર વર્ક) (કામ મંજુર કરવા બાબત)
26. રી-ફેસિંગ ઑફ રૂરલ રોડ અને એસ આર યોજના સાથે ૨૦૨૦-૨૧,પેકેજન
એમ.આ.બી/એસનાર ૨૦૨૦-૨૧/પી એસ આર-૧, તા-માળિયા(મી), જિ-મોરબી,(કામ મંજુર કરવા બાબત)
27 જીલ્લા પંચાયત –મોરબી હસ્તકની ગાડી નં-GJ-03-GA-0238માં બેટરી નાખવા બાબત. (બેટરી ની ખરીદી કરવાબાબત)
28. જીલ્લા પંચાયત -મોરબી હસ્તકની ગાડી નં-GJ -13-GA-0367માં નવા ટાયર નાખવા બાબત (ટાયરની ખરીદી કરવા બાબત)
29. પ્રમુખ સ્થાનથી રજૂ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!