Friday, October 18, 2024
HomeGujaratUNDER 16 ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીની કરસન ધાવરી ક્રિકેટ એકેડેમીના સ્ટુડન્ટનું ઉત્તમ...

UNDER 16 ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીની કરસન ધાવરી ક્રિકેટ એકેડેમીના સ્ટુડન્ટનું ઉત્તમ પ્રદર્શન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અન્ડર 16 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધ્યેય ગઢીયાએ સેન્ચ્યુરી લગાડી સારું પર્ફોમન્સ કરતા કરસન ધાવરી ક્રિકેટ એકેડેમી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઓર્ગેનાઇઝ અન્ડર 16 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી તથા ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ વચ્ચેના મેચમાં ધ્યેય ગઢીયાએ શાનદાર પર્ફોર્મન્સ કરી 118 રન સેન્ચ્યુરી લગાડી ટીમને મહત્તમ પોઇન્ટ અપાવીને ટીમની પોઝિશનને સુરક્ષિત કરી હતી જેનો લાભ મોરબી ને આગામી મેચ તથા હવે પછીના રાઉન્ડમાં આગળ પહોંચાડવામાં મદદરૂપ થશે.ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા ધ્યેય અશોકભાઈ ગઢીયાને કરસન ધાવરી ક્રિકેટ એકેડેમી એસપી રોડ મોરબી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.તેમજ આગામી સમયમાં પણ એવું જ સરસ પરફોર્મન્સ કરતા રહો અને ખૂબ જ ઉચ્ચ સ્ત્તર પર ક્રિકેટ રમો તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!