Saturday, December 2, 2023
HomeGujaratમોરબીના નાની વાવડી ગામે ઝેરી દવા ગટગટાવી આધેડનો આપઘાત

મોરબીના નાની વાવડી ગામે ઝેરી દવા ગટગટાવી આધેડનો આપઘાત

મોરબી નજીક આવેલ વાવડી ગામે રહેતા આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના નાની વાવડી ગામેં આવેલ કબીર આશ્રમ નજીક રહેતા સુરેશભાઇ ઘનજીભાઇ સુરાણી (ઉ.વ. ૫૮) અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!