મોરબીના વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સુંદર કાંડ પાઠ નું આયોજન તા. ૦૪/૦૧/૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૦૮:૦૦ વાગ્યે આયોજન કરાયું છે. જેમાં વક્તા તરીકે અશ્વિનકુમાર પાઠકજી રહેશે. જેમાં ઉપસ્થિત રહેવા વલ્લભદાસ દામજીભાઈ આડઠક્કર પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઠા. વલ્લભદાસ દામજીભાઈ આડઠક્કર પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન તા. ૦૪/૦૧/૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૦૮:૦૦ વાગ્યે મોરબીના ઉમા સ્કૂલ સામે, વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આયોજન કરાયું છે. જેમાં વક્તા તરીકે અશ્વિનકુમાર પાઠકજી રહેશે. જેમાં હોલમાં જગ્યા પ્રમાણે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.