Thursday, January 16, 2025
HomeGujaratહળવદ ટાઉનમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા પ્રૌઢની અટક

હળવદ ટાઉનમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા પ્રૌઢની અટક

મળતું માહિતી અનુસાર હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ પંચમુખી ઢોરા હિરાવાડી વિસ્તારમા ખુલ્લી જગ્યા નજીમ બાવળની આડમાં જાહેરમાં નસીબ આધારિત પૈસાની હરજીતનો વર્લી ફિચર્સના આંકડાઓ લખી તેનો જુગાર રમી રહેલા આરોપી નીતીનભાઇ ખેમશંકરભાઇ જોષી ઉવ.૫૭ રહે.હળવદ હરીનગર ગોલ્ડ સોસાયટીવાળાને હળવદ પોલીસે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી વર્લી આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ. ૬૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!