Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ એકની અટક

વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ એકની અટક

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીલ પ્લોટ ચોક ખાતે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડી રહેલ આરોપી અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ઉવ.૨૯ રહે.વાંકાનેર નવાપરા સંધી સોસાયટીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૩૪૦/-તથા વર્લીના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!