Friday, March 29, 2024
HomeGujaratવરસાદ બાદ રાજપર ગામમાં હવાજન્ય-પાણીજન્ય રોગચાળો અટકાવવા પીએચસી સેન્ટર દ્વારા સર્વેક્ષણ કરાયું

વરસાદ બાદ રાજપર ગામમાં હવાજન્ય-પાણીજન્ય રોગચાળો અટકાવવા પીએચસી સેન્ટર દ્વારા સર્વેક્ષણ કરાયું

તાઉતે વાવાઝોડા બાદ હવાજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે રાજપર ગામમાં પી.એચ.સી દ્વારા વ્યાપક સર્વેક્ષણ કરાયું હતું. જેમાં એમ.પી.એચ.ડબ્લ્યુ તથા આશાવર્કર બહેનોએ ઘેર ઘેર ફરીને તમામ ઘરોમાં સર્વે દરમ્યાન બંધિયાર પાણીના વાસણો, કુંડાઓ સહિતની સફાઈ કરાવી હતી. આ ઉપરાંત ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભરેલા પાણીના ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનેશનની કામગીરી કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!