Thursday, April 25, 2024
HomeGujaratટંકારા : ગ્રામ્ય પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

ટંકારા : ગ્રામ્ય પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

બનાવની પ્રાપ્ત વિગતો ટંકારાનાં ગ્રામ્ય પંથકમાં રહેતાં પરિવારની સગીરવયની દિકરીનું મહેશભાઈ ગોપાલભાઈ કોળી નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે અપહરણ કરી ગયાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારનાં પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!