Sunday, December 29, 2024
HomeGujaratટંકારા ૧૧.૧૦ કિ.મી.ના નોનપ્લાન રસ્તાના અંદાજીત ૬ કરોડના કામો મંજુર

ટંકારા ૧૧.૧૦ કિ.મી.ના નોનપ્લાન રસ્તાના અંદાજીત ૬ કરોડના કામો મંજુર

ટંકારાના કેટલાક રસ્તાઓ બે ગામને જોડતાઓ રસ્તા છે. રસ્તાઓ ખરેખર બનવા જરૂરી છે. આવા નોન પ્લાન ૧૧.૧૦ કિ.મી. લાંબા રસ્તાઓનાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજીત ૬૦૦.૦૦ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોનપ્લાન રસ્તા અંદાજે ૧૧.૧૦ કિ.મી. રૂ.૬૦૦.૦૦ લાખના મંજુર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓના કામો પુર્ણ થતા આ વિસ્તારના દરેક લોકોને ખુબ જ ઉપયોગી બનશે. તેથી આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!