Saturday, September 21, 2024
HomeGujaratટંકારા:અભ્યાસ કરતી યુવતીનો છેલ્લા એક મહિનાથી પીછો કરી હેરાન કરતા ટપોરી સામે...

ટંકારા:અભ્યાસ કરતી યુવતીનો છેલ્લા એક મહિનાથી પીછો કરી હેરાન કરતા ટપોરી સામે ફરિયાદ નોંધાઈ

ટંકારામાં રહેતી અને અભ્યાસ કરી રહેલ ૨૧ વર્ષીય યુવતીએ ટંકારા પોલીસ મથકમાં રોડ છાપ ટપોરી-રોમિયો સામે હિંમત દેખાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી કોલેજ કે ટ્યુશનમાંથી પરત ફરતી હોય ત્યારે વાતચીત કરવાના ઇરાદે છેલ્લા એક માસથી તેનો પીછો કરી હેરાન કરતા આરોપી દિનેશ નાનજીભાઇ જાદવ રહે- ટંકારાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૭૮(૨) મુજબ ગુનો નોંધી આરોપી રોડ છાપ રોમિયોની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!