Sunday, December 29, 2024
HomeGujaratટંકારા : દેશી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપાઈ

ટંકારા : દેશી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૮નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન રાજકોટ ટંકારા મોરબી હાઈવે રોડ પર ખજુરા હોટલ પાસેથી આરોપી જયંતિભાઈ રામભાઈ વઢીયારાને બજાજ કંપનીની રીક્ષા નં. જીજે-૦૩-એઝેડ-૫૨૩૧ વાળીમાં પ્લાસ્ટિકનાં સફેદ બાચકામાં દેશી દારૂની પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ નંગ ૩૨ જેમાં એક કોથળીમાં આશરે ૫ લીટર દારૂ મળી કુલ દારૂ આશરે ૧૬૦ લીટર જેની કિંમત રૂ. ૩૨૦૦/- તથા રીક્ષા કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૩,૦૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!