ટંકારા તાલુકાના મિતાણા નજીક વિરવાવ ગામ તરફ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક યુવકને રોકી, ટંકારા પોલીસે તેની તલાસી લેતા, પેન્ટના નેફના છુપાવીને રાખેલ ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૩૦૦/-મળી આવી હતી, જેથી પોલીસે આરોપી હાર્દિકસિંહ શક્તિસિંહ જાડેજા ઉવ.૨૭ રહે. વિરવાવ તા. ટંકારા વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.