Saturday, May 31, 2025
HomeGujaratટંકારા: લજાઈ ગામ નજીક જાહેરનામાના ભંગ બદલ કારખાના-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

ટંકારા: લજાઈ ગામ નજીક જાહેરનામાના ભંગ બદલ કારખાના-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

સીસીટીવી રેકોર્ડિંગ ૩૦ દિવસને બદલે સાત દિવસનું જ બેકઅપ મળતા કારખાનેદારની અટક.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં કલેકટરના જાહેરનામા અંતર્ગત ટંકારા પોલીસ ટીમ ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન કારખાનામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં દિવસ સાત નું રેકોર્ડિંગ મળી આવ્યું હતી, જ્યારે જાહેરનામા અન્વયે જે રેકોર્ડિંગ ૩૦ દિવસનું રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો, જેથી કારખાના-માલીક આરોપી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોષી ઉવ.૪૭ રહે. મોરબી જેલ-રોડ ઇન્ડિયન બેંકની સામે વાળાની જાહેરનામાના ભંગ બદલ બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!