ઓમ પોલી કોટીંગ ના ભાગીદાર કુંદનભાઈ વિઠ્ઠલભાઈ માકડીયા દ્રારા આદિનાથ એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર ચેતનભાઈ લલીતભાઇ સંઘવી તા.21-06-2023 નાં રોજ ટંકારા સિવિલ કોર્ટ માં બાકી નીકળતી લેણી રકમ 2,98,825/- નો દાવો કરવામાં આવીયો હતો જેમાં વાદી ની ટૂંકી હકીકત એવી હતી કે ઓમ પોલી કોટિંગ નોન વુવન પોલી પોલીપેક કોટીંગ તથા પી.પી.વુવન ફેબ્રિકસ લેમિનેશન બનાવાનું તથા રો- મટીરીયલ્સ બનવાનો ઘંઘો કરે છે અને વાદી ઓમ પોલી કોટીંગ ના ભાગીદાર છે આ કામના પ્રતીવાદી આદિનાથ એન્ટરપ્રાઇઝ એ વાદી પાસે થી પી.પી.વુવન ફેબ્રિકસ લેમિનેશન ખરીદી કરવાનું ચાલુ કરેલઅને વાદી ને ફોને પર ઓડર્ર આપવાનું ચાલુ કરેલ અને વાદી પાસે થી રો મટીરીયલ્સ મંગાવતા હતા જેમાં વાદી દ્ધારા ટંકારા સિવીલ કોર્ટ માં બાકી રહેતી લેણી રકમ નો દાવો 21-06-2023 નાં રોજ કરવામાં આવિયો જેમાં પ્રતિવાદી તરફે ટંકારા નાં યુવા વકીલ શ્રી કેતન બી. ચૌહાણ રોકાયા હતા. જેમાં બંને પક્ષ ની દલીલો સાંભળી ને ટંકારા સિવીલ કોર્ટ ના શ્રી એસ.જી. સાહેબએ વાદી નો દાવો ખર્ચ સહીત ના મંજુર કરીયો જેમાં પ્રતિવાદી નો ખર્ચ પણ વાદી એ ભોગવનો ઓડર્ર કરવામાં આવીઓ હતો. જેમાં પ્રતિવાદી ના વકીલ જે.એમ. જેઠલોજા, રાહુલ ડી. ડાંગર, કેતન બી.ચૌહાણ, દેવેન આર. ચૌહાણ રોકાયેલ હતા.