ટંકારા હોમગાર્ડના સાર્જન તરીકે ફરજ બજાવતા અરૂણભાઈ પરમારે પ્લાટુન કમાન્ડર રેન્ક પરીક્ષા ઉતિર્ણ કરી છે. જે બદલ જીલ્લા અધિકારી, ટંકારા થાણા અમલદાર સહિતના અધિકારીઓ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
હોમગાર્ડની કેડર રેન્ક માટે યોજવામાં આવેલ પરીક્ષામાં ટંકારા હોમગાર્ડના સાર્જન તરીકે ફરજ બજાવતા અરૂણભાઈ પરમારે પ્લાટુન કમાન્ડર રેન્ક પરીક્ષા પાસ કરી છે. જે બદલ નાસા સંકુલ ટંકારા ખાતે જિલ્લા કમાન્ડર પટેલ, ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કે એમ છાસિયા, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે…