Wednesday, December 25, 2024
HomeGujaratટંકારાના ધારાસભ્ય દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટે ખાસ શો નું આયોજન કરાયુ

ટંકારાના ધારાસભ્ય દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટે ખાસ શો નું આયોજન કરાયુ

ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટે ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ ને ટેકસ ફ્રી જાહેર કરવામાં આવી છે. ત્યારે આવતી કાલે રવિવારને સવારે ૧૦:૦૦ વાગ્યે મોરબી કંડલા બાયપાસ રોડ નેક્સસ સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામ નોધાવી દેવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા 66 ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદ્દેદારો માટે “THE SABARMATI REPORT” ફિલ્મ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 24-11-2024 રવિવારે સવારે :- 10:00 વાગ્યે નેક્સસ સિનેમા, મોરબી કંડલા બાયપાસ, ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા કાંડની વાસ્તવિકતા સાચી માહીતી દર્શાવતી “ધી સાબરમતી રિપોર્ટ” ફિલ્મ ગુજરાત સરકાર દ્વારા પણ કર મુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યારે આ સ્પેશિયલ શોમાં પધારવા માટે મોરબી તાલુકા ભાજપ અરવિંદભાઈ વાંસદળીયા (પ્રમુખ)- મોબાઈલ નં. 9099917004,
બચુભાઈ ગળચર મોબાઇલ નં. – 9825799109,
બચુભાઈ અમૃતિયા મોબાઇલ નં. – 9825481207, તરુણભાઇ પેથાપરા મોબાઇલ નં. – 9825082704 અને નિતેશભાઇ બાવરવા મોબાઇલ નં – 9825954605 પર તેમજ ટંકારા તાલુકા ભાજપ કિરીટભાઈ અંદરપા (પ્રમુખ) મોબાઇલ નં. – 9825083953,
ગણેશભાઇ નમેરા મોબાઇલ નં. – 9377303272,
રુપસિંહ ઝાલા મોબાઇલ નં. – 9925140574 અને પડધરી તાલુકા ભાજપ શૈલેષભાઇ ગજેરા (પ્રમુખ) મોબાઇલ નં. – 9879660155,
છગનભાઇ વાંસજાળીયા મોબાઇલ નં. – 9825504881 અને નિલેશભાઇ ડોડીયા મોબાઇલ ન.– 9925598331 પર સંપર્ક કરી નામ નોંધાવી દેવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!