Saturday, May 31, 2025
HomeGujaratટંકારા: બંગાવડી ગામ નજીક એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

ટંકારા: બંગાવડી ગામ નજીક એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

ટંકારા પોલીસ ટીમે બંગાવડી ગામના પાટીયાથી આગળ આશાપુરા હોટલ સામે રોડ ઉપરથી એકટીવા રજી.નં. જીજે-૩૬-પી-૮૨૧૭ માં ૩ લીટર દેશી દારૂના વેચાણ અર્થે હેરાફેરી કરતા આરોપી મેઘજીભાઈ મનસુખભાઇ છીપરીયા ઉવ.૨૬ રહે. ઓટાળા ગામ તા.ટંકારા વાળાને રંગેહાથ ઝડપી લીધો હતો, આ સાથે પોલીસે મોપેડ કિ.રૂ.૨૫ હજાર તેમજ ૩ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦૦/- સહિત કુલ રૂ.૨૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!