Wednesday, January 22, 2025
HomeGujaratટંકારા પોલીસે ખોવાયેલા બે મોબાઇલ શોધી મૂળ માલીકને પરત કર્યા

ટંકારા પોલીસે ખોવાયેલા બે મોબાઇલ શોધી મૂળ માલીકને પરત કર્યા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ ૦૨ મોબાઇલ શોધી કાઢી અરજદારને ટંકારા પોલીસ મથકમાં બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાથર્ક કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે. ગોહીલ તથા પીએસઆઇ એમ.જે.ધાધલની રાહબરી હેઠળ ટંકારા પોલીસ મથક વિસ્તારમા ખોવાયેલ/ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા સ્ટાફને માર્ગદર્શન અને સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ મથકના સર્વેલન્સ ટીમ દ્વારા “CEIR” એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારે ઉપરોક્ત એપ્લીકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી અરજદારના કુલ-૦૨ મોબાઇલ કી.રૂ.૨૫,૯૯૯/- ના શોધી અરજદારને ટંકારા પોલીસ મથક બોલાવી પરત સોંપી “તેરા તુજકો અર્પણ” તથા પોલીસ પ્રજાનો મિત્રનું સુત્ર સાથર્ક કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!