Saturday, July 27, 2024
HomeGujaratટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલો કીમતી ફોન મુળ માલિકને શોધી પરત કર્યો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલો કીમતી ફોન મુળ માલિકને શોધી પરત કર્યો

ટંકારામાં ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં પડી ગયેલો કીમતી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ પ્રમાણિકતા દાખવી મોબાઈલમાં મૂળ માલિકને શોધીને કીમતી ફોન પરત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનમાં PCR માં ફરજ બજાવતા ASI સી.કે.મકવાણા લજાઈ ચોકડી ઉપર પેટ્રોલિંગ કરી રહેલા હતા, ત્યારે કોઈનો કિમતી ફોન મળી આવ્યો હતો. જે અંગે પોલીસે મુળ માલિકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન હડમતીયા ગામના પ્રભુભાઈ અમરશીભાઈ ગનેશિયાનો ફોન હોવાનું જાણવા મળતા ખાતરી કરી ASI સી.કે.મકવાણાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં PSO વસંતભાઈ વધેરાની રૂબરૂમાં ફોન મૂળ માલિકને બોલાવી આપી એક પ્રમાણિક પોલીસ કર્મચારી તરીકેનું ઉદાહરણ પૂરું પડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!