Friday, January 10, 2025
HomeGujaratટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા કર્ણાટક માં થયેલ ભવ્ય જીતની ઉજવણી કરાઈ

ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા કર્ણાટક માં થયેલ ભવ્ય જીતની ઉજવણી કરાઈ

જય બજરંગ બલીના ગગનભેદી નારા સાથે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ કર્ણાટકની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડી સરળ અને સાદગી સાથે સચાઈનો વિજય ગણાવ્યો તો નગરના દરવાજા પાસે બિરાજમાન શ્રી ફુલિયા દાદાને શ્રીફળ વધેરી અનેરી જીતની ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

આ તકે તાલુકા સંગઠન પ્રમુખ જીતુભાઇ ગોસરા મહામંત્રી દુષ્યંત ભુત જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના કોંગી નેતા ભુપત ગોધાણી તાલુકાના સંગઠન ઉપ પ્રમુખ રમેશભાઈ રબારી, ઓબીસી પ્રમુખ રાણાભાઈ ભરવાડ, અગ્રણી ફિરોઝભાઈ અપને, હાસમભાઈ, મનસુખભાઈ બોડા, ચીમન ભાઇ ઢેઢી, જયપ્રકાશ સંઘાણી, કાંતિલાલ સવસાણી, પેશદડિયાભાઈ, નિલેશભાઈ મિસ્ત્રી, અરવિંદ ચીકાણી, ઉસામાન ભાઇ, વિજયભાઈ ગઢવી, સલીમભાઇ ચૌધરી, નાગજી ઝાંપડા, અમુભાઈ ભેસદડીયા, દલસુખભાઇ પરમાર સહિતના કોગ્રેસના પાયાના કાર્યકરો જોડાઈ વધામણાં કર્યો હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!