Thursday, June 12, 2025
HomeGujaratટંકારા: જુના હડમતીયા રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારા: જુના હડમતીયા રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારામાં જુના હડમતીયા રોડ સ્મશાન સામે બાવળના ઝાડ નીચે તીનપત્તીની બાઝી માંડી બેઠેલા દિગુભાઇ કરશનભાઇ સોલંકી ઉવ.૪૦ રહે. ટંકારા ઉગમળા નાકે, નાસીરભાઇ હુશેનભાઇ મેસાણીયા ઉવ.૨૭ રહે. ટંકારા સંધીવાસ તથા ગુલામદસ્તગીર બાબુશા શા ઉવ.૪૧ રહે.ટંકારા સંધીવાસ વાળાને ટંકારા પોલીસ ટીમ દ્વારા રોકડા રૂ.૪,૬૦૦/-સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!