તલી અને કઠોળ નો પાક તૈયાર થઈ ગયો હતો અને વરસાદે વેરણછેરણ કરી નાખ્યો
ટંકારા મા ભારે વરસાદ ને પગલે સર્જાયેલી પરિસ્થિતિ ને પગલે જગતતાત ને ખેતી મા ભારે નુકસાન થયું હતું જેથી જુદી જુદી ટીમો બનાવી તંત્ર દ્વારા હાલ તો સર્વ કામગીરી હાથ ધરી છે જેમા તલી અને કઠોળ શાકભાજી નો પાક તો તૈયાર હતો અને મોઢે આવેલો કોળિયો ઝુટવાઈ ગયો હોય એવી સ્થિતિ ઉભી થઈ છે તો કપાસ મગફળી એરંડા સહિતના પાકનો પણ સોથ વળી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે
ત્યારે સરકાર દ્વારા સર્વ કામગીરી હાથ ધરી છે પરંતુ વળતર ક્યારે અને કોણે કોણે મળશે એ જોવુ રહ્યું.