Friday, January 10, 2025
HomeGujaratટંકારાનો મિતાણા ડેમ ઓવરફ્લો થવાનું ચાલુ, અફવા ન ફેલાવવા તંત્રની અપીલ

ટંકારાનો મિતાણા ડેમ ઓવરફ્લો થવાનું ચાલુ, અફવા ન ફેલાવવા તંત્રની અપીલ

ટંકારા : ટંકારાના મિતાણા ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્રણ પાટિયા પડી જવા બાબતે કોઈએ અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા મામલતદાર તંત્ર દ્વારા જણાવાયું છે કે, ડેમના ત્રણ પાટિયા પડી જવા બાબતે અફવા ન ફેલાવવી કેમકે આ સિસ્ટમ છે. પાણીનો વધુ ફ્લો હોય એટલે ઓટોમેટિક પાટિયા પડી જાય છે જેથી કોઈએ અફવા ન ફેલાવવી. ટંકારા મામલતદારની ટીમ ડઝનેક કોઝવે ઉપર તૈનાત છે. ટંકારા વાસીઓએ નદી, નાળા, તલાવડા પાસે અવર જવર ન કરવા વિનંતી કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!