Sunday, October 6, 2024
HomeGujaratટંકારાના વાઘગઢ ગ્રામ પંચાયતને મળ્યો પ્રથમ ક્રમ:સ્વચ્છતા લક્ષિત એકમ દ્વારા કરાયા સન્માનિત

ટંકારાના વાઘગઢ ગ્રામ પંચાયતને મળ્યો પ્રથમ ક્રમ:સ્વચ્છતા લક્ષિત એકમ દ્વારા કરાયા સન્માનિત

CTU (સ્વચ્છતા લક્ષિત એકમ) ને રૂપાંતરિત કરવા માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં વાઘગઢ ગ્રામ પંચાયતને પ્રથમ ક્રમ તરીકે પ્રમાણિત થતાં જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

CTU (સ્વચ્છતા લક્ષિત એકમ)ને શ્રેષ્ઠ રીતે રૂપાંતરિત કરી ગામ પંચાયતને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના વિઝનમાં યોગદાન આપવામાં આવ્યું છે.તે બદલ પત્ર આપી સન્માનિત કરાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!