પીજી વિસી એલ દ્વારા અવાર નવ ચેકીંગ હથ ધરવામાં આવતું હોય છે અને અનેક વખત વીજ ચોરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે છતાં પણ વીજ ચોરો અટકવાનું નામ નથી લેતા.
જેમાં હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં ૧૨૨ જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૬ રેહનાંક અને ૭ વાણિજ્યિક કનેક્શન મળી કુલ ૩૩ કનેક્શન માંથી ગર રીતી મળી આવી હતી અને ૧૦.૪૩ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.









