Friday, January 3, 2025
HomeGujaratવાંકાનેરના લુણસરીયા ગામેથી દસ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો: મોરબીમાં દારૂ સાથે એકની...

વાંકાનેરના લુણસરીયા ગામેથી દસ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો: મોરબીમાં દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેરના લુણાસરીયા ગામના પાદરમાથી પોલીસે ૧૦ બોટલ અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો તેમજ મોરબીમાંથી એક વ્યક્તિની દારૂ સાથે ધરપકડ કરી હતી

- Advertisement -
- Advertisement -

સંજયભાઈ જેશીંગભાઈ હાંડા(ઉવ-૨૭ ધંધો મજુરી રહે. મીલપ્લોટ નવજીવન સોસાયટી વાંકાનેર)પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાઈટ બ્લુ મેટ્રો લીકર ની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેંક બોટલ નંગ-૧૦ કીરૂ ૩૦૦૦નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી

મોરબીમાંથીજશાભાઇ ઉર્ફે લાલો લીંબાભાઇ ગોલતર ( ઉ.વ.૨૦ રહે.મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ પાસે શ્યામ સોસાયટી ની બાજુ માં મુળ રહે બાદનપર તા.જી.મોરબી) અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!