Wednesday, December 4, 2024
HomeGujaratટીંબડી પાટિયા નજીક પાર્ક કરેલ દસ વીલવાળું ડમ્પર તસ્કરો હંકાલી ગયા: પોલીસ...

ટીંબડી પાટિયા નજીક પાર્ક કરેલ દસ વીલવાળું ડમ્પર તસ્કરો હંકાલી ગયા: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી માળીયા હાઇવે પર ટીંબડીના પાટીયા નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસ નજીક પાર્ક કરેલ દસ વીલવાળું ડમ્પર તસ્કરો હંકાલી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ટીંબડીના પાટિયા નજીક આવેલ આનંદ હોટલ પાસે કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે પાર્કીંગમાં પાર્ક કરેલ અનીલભાઇ દાનાભાઇ વસરા (ઉવ-૩૫) રહે. મોરબી વાળાનું ટાટા કંપનીનુ દસ વીલ વાળુ ડમ્પર જેના રજીસ્ટ્રેશન નં.GJ-03-AX-5149 કીંમત રૂપીયા ૪૯૦૦૦૦ ની અજાણ્યાં તસ્કરો ચોરી કરી હંકાલી ગયા હતા જેથી આ અંગે અનિલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!