Wednesday, July 3, 2024
HomeGujaratતેરા તુજકો અર્પણ:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ છ મોબાઇલ શોધી અરજદારોને પરત...

તેરા તુજકો અર્પણ:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ છ મોબાઇલ શોધી અરજદારોને પરત અપાયા

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ કુલ છ મોબાઇલ ફોન CEIR પોર્ટલના ઉપયોગથી શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ હળવદ પોલીસે અરજદારોને પરત આપ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પ્રજા ઉપયોગી કાર્ય કરવા સૂચના આપી હોવાથી નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા વાંકાનેર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર ટી વ્યાસ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ મોબાઇલ ફોન શોધી આપવા સૂચના આપતા હળવદ પોલીસ કર્મચારીઓએ CEIR પોર્ટલના ઉપયોગથી મોનીટરીંગ રાખી ટેકનિકલ વર્ક આઉટ કરી પોલીસ સ્ટાફે જરૂરી પ્રયાસો કરી 6 મોબાઇલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ બેઠક એક સાથે પરત કરી પોતાની ફરજ નિભાવી હળવદ પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!