Wednesday, October 30, 2024
HomeGujarat'ટેસ્ટિંગ ફેઇલ' મોરબીમાં રોડ સાફ કરવા આવેલ મશીન ટેસ્ટિંગમાં જ ફેઈલ !

‘ટેસ્ટિંગ ફેઇલ’ મોરબીમાં રોડ સાફ કરવા આવેલ મશીન ટેસ્ટિંગમાં જ ફેઈલ !

મોરબીમાં રોડ સાફ કરવા આવેલ મશીન ટેસ્ટિંગમાં જ ફેઈલ થયુ હોવાનું સામે આવ્યું છે.સ્લીપર મશીનથી રોડ સાફ કરવાને બદલે રોડ ખરાબ થઈ રહ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકાના ફાયર વિભાગ દ્વારા મોરબીમાં મુખ્ય માર્ગોને ચોખાચણક કરવા માટે સ્લીપર મશીન મંગાવવામાં આવ્યું હતું. આ મશીનના પ્રારંભ પહેલ ટેસ્ટિંગ માટે મશીન રોડ પર સફાઈ કરી રહ્યું હતું પણ રોડ પરની ગંદકી યથાવત રહી હતી અને સફાઈ જ ન થતા આ મશીન ટેસ્ટિંગમાં ફેઈલ થયું હતું. સ્લીપર મશીનથી રોડ સાફ કરવાને બદલે રોડ ખરાબ થઈ રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!