Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં જીલ્લા કક્ષાના 72માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી કરવામાં આવી હતી...

મોરબીમાં જીલ્લા કક્ષાના 72માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી કરવામાં આવી હતી સાથે જ 18 લોકોને સન્માનિત કર્યા હતાં

મોરબીમાં જીલ્લા કક્ષાના 72માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી કરવામાં આવી હતી સાથે જ 18 લોકોને સન્માનિત કર્યા હતાં

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કક્ષાની 72 માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી આ સમયે મોરબી એસપી એસ આર ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ અધિકારી હાજર રહ્યા હતાં સાથે જ પોલીસ સબ ઇન્સ્પેકટર આર પી જાડેજાની પરેડ કમાન્ડર હેઠળ પરેડ યોજાઈ હતી બાદમાં જુદી જુદી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતાં .આ તકે મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા જુદા જુદા લોકોને પ્રમાણ પત્ર આપી સન્માનિત કર્યા હતાં. જેમાં જુદી જુદી સેવાઓ અને ફરજો માં જીવના જોખમે કામ કરનારા 18 કર્મવીરોને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામા આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!