Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં મચ્છી પીઠમાં એક બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો

મોરબીમાં મચ્છી પીઠમાં એક બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠના નાકે શાહનવાઝ મુરઘીની દુકાન પાસે આરોપી અવેષ ઉર્ફે ચાયણો સલીમભાઈ મોવરને વિદેશી દારૂની Mc Dowells NO.1 SUPERIOR WHISKY ORIGINAL FOR SALE IN HARYANA ONLY લખેલ એક ૭૫૦ એમ.એલની કંપની શીલબંધ બોટલ નંગ.૧ ની કિ.રૂ. ૩૭૫ નો મુદામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!