Friday, April 19, 2024
HomeGujaratમોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર ફરાર આરોપી ઝડપાયો

મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર ફરાર આરોપી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબીની ટીમે સબ જેલમાંથી ત્રણેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસની ટીમ પો.સ્ટે
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે હળવદ પોલીસ મથકના કેસમાં મોરબી સબ જેલમાં રહેલો નાનજીભાઈ સોમાભાઈ જીંજુવાડીયા નામનો આરોપી વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ હોય તેને જૂની જોગડની સીમમાંથી પકડી પાડી સબ જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!