Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં નવા vce ની નિમણૂક ગેર બંધારણીય હોવાની રજૂઆત કરાઈ

મોરબીમાં નવા vce ની નિમણૂક ગેર બંધારણીય હોવાની રજૂઆત કરાઈ

મોરબી જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે અમો VCE તારીખ 11-5-2022 થી હડતાલ ઉપર છીએ. આ હડતાલ અમારા હક માટેની હોય અમો તેમાં જોયેલ છીએ. આ બાબતે માન. વિકાસ કમિશ્નર ના તારીખ 10-5-22 ના પત્ર અન્વયં આપ દ્વારા WE ના કરાર / કરાવ રદ કરી નવા VCE ની નિમણૂંક કરવા માટે પત્ર કરવામાં આવેલ છે. જેના અનુસંધાન મોરબી, હળવદ, વાંકાનેર 1D) દ્વારા આ સાથે સામેલ લિસ્ટ મુજબના તેઓના તાલુકાના ગામના VCE ને છૂટા કરી નવા VCE ની નિમણુંક કરવા પત્ર કરવામાં આવેલ છે. આપ ને જણાવવાનું કે આ કેટલું યોગ્ય છે? શું પોતાનો હક્ક માગવો કોઈ અપરાધ છે? અમો VCE દ્વારા આપ ને હડતાલ બાબતે તારીખ 9-5-2022 ના રોજ આવેદન પણ આપેલ છે. અને પછી ઠંડતાલ મા જોડાયા છીએ. અમો હડતાલમાં હોય છતાં પણ અમોને કામગીરી કરવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, અને અમારા દ્વારા અમે હડતાલમાં જોડાયેલો હોય કામગીરી કરવાની ના પાડવામાં આવતો છૂટા કરવાનો પત્ર કરવામાં આવેલ છે. આ પત્ર કાયદાની વિરુદ્ધ અને ગેર બંધારણીય છે. ગુજરાત રાજ્ય VCE મંડળ VCE ની વ્યાજબી લડત આપતું હોય તેને દબાવવા માટે ના પ્રયાસ થઇ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વધુમાં જણાવવાનું કે, અમી VCE દ્વારા કરવામાં આવેલ જુદી જુદી યોજનાની કરેલ કામગીરીનું મહેનતાણું હજુ સુધી અમોને મળેલ નથી. જ્યાં સુધી આ પુરૂ મહેનતાણું અમાને ચુકવવામાં આવે નહીં ત્યાં સુધી છૂટો કરવામાં નો આવે. અમે કરેલ કામગીરીનું પુરૂ મહેનતાણું મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવા વિનની છે.

આપશ ને અમો લેખિતમાં જાણ કરીએ છીએ કે માન. વિકાસ કમિશ્નર ના તારીખ 10-5-22 ના પત્ર અનુસંધાને આપ દ્વારા જે કરાર / ઠરાવ રદ કરી નવા VCE ની નિમણૂક કરવાનો ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધ નો પત્ર પાછો લેવામાં આવે અને VCEદ્વારા આપ ને જે સણ સહકાર આપેલ છે તે ધ્યાનેહિત માટે અમારે ના છૂટકે કાયદાકીય લડત આપવાની ફરજ પડશે. આપના દ્વારા લેવામાં આવેલ VCE ને છુટા કરવા બાબતનો નિર્ણપ જો પાછો ખેંચવામાં નહી આવે તો અમારે ગાંઘી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ચીમકી ઉચારવામાં અવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!