Saturday, April 20, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારથી લસણની હરાજી શરુ કરાશે

હળવદ માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારથી લસણની હરાજી શરુ કરાશે

હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પટેલની યાદી જણાવે છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં તા. ૦૫ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે શુભ ચોઘડિયામાં લસણની હરાજી શરુ થશે જેથી ખેડૂતોને લસણ વેચવા હવે ગોંડલ કે હાપા યાર્ડ જવું નહિ પડે અને હળવદ યાર્ડમાં જ લસણનું વેચાણ થશે જેથી ખેડૂતોનો સમય અને ભાડા ખર્ચ બચી જશે હળવદ તાલુકા તેમજ આજુબાજુના તાલુકામાં લસણ વાવેતરને ધ્યાને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોનાં હિતમાં નિર્ણય કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!