Saturday, July 27, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે બંધારણના નિર્માતાની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

મોરબી સબ જેલ ખાતે બંધારણના નિર્માતાની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

આજે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ આજરોજ મોરબીની સબ જેલ ખાતે બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક મહાનાયક ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા તેમજ મોરબી સબ જેલ સ્ટાફ અને બંદીવાનો દ્વારા ઉજવણીમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!