Tuesday, January 14, 2025
HomeGujaratવાંકાનેરના હસનપર ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

વાંકાનેરના હસનપર ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબી: વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજી રેલવે સ્ટેશન ગઈકાલે આશરે 25થી 30 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આ યુવાનના પરિવારજનોની ઓળખ મેળવવા તેમજ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!